Skip to Content

ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!

રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!

મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!

મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે, જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે.

કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી.

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે.!!

અવસર ની રાહે નઈ બેઠો તમે, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે.!!!

જીવન મા સફળ થવા માંગો , તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!!

જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો, તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!

ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ, ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.

કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો.!!

મંજિલ સુધી પહોચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે.

*પ્રેમનુ પાત્ર શોધો નહિ..* *બનો*....

હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો....* *કે.જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ....

વિચારતો હતો કે જીતી રહ્યો છું તને પણ સમયે સાબિત કર્યું કે,_ જીતી ને પણ હારી રહ્યો છું તને.

દુઃખ તો દરિયા જેવું છે તે પહેલાં અંદર ડૂબાડે છે, અને પછી મૂલ્યવાન મોતી આપે છે'.

ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.

સાંજ... એટલે... તારાં આવવાના અહેસાસ ની, સોનેરી ક્ષણ..!!💕

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય, ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો ✍🏻❤

સાંજ પડે ને ઘરે પાછાં વળતાં પંખીઓને જોયી ને થાય કે., તારી યાદોમાં મારો વિસામો ક્યાં..???💞

વિરહની વેદના તેને લાગે, જેને મિલન નો અનુભવ કર્યો હોય...

શબ્દોની રમત અમને ન આવઙે, અમે તો સ્નેહથી રમી જાણીએ.

જીત નો મોહ નથી, હાર નો ડર નથી,* *હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી....*

પાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે, અંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે...

કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે, જાણે યાદ તમને પણ અમારી આવે છે !!

વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે, છતાં લોકો ની "લાગણી સાથે ની રમત" સહુ થી પ્રિય છે....

દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી... દુઃખ એ વાત નું છે.. કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..

એક જ પ્રાથના છે હવે કે , તને કોઈ તારા જેવું ના મળે...!!